Notification No. 06/2024-Central Tax
(Rate) dated October 08, 2024
Applicable
|
Supplied by
Unregistered Supplier to Registered Supplier |
Chapter
HSN |
72, 73,
74, 75, 76, 77, 78, 79, 80 or 81 |
Date |
10-10-2024 |
10-10-2024 થી કોઈ મેટલ
સ્ક્રેપ GST નંબર વગરના વેપારી પાસેથી ખરીદી કરવામાં આવશે તો તેના પર 18% લેખે RCM ભરવો પડશે.
Registration by Metal Scrap Supplier
Notification No. 24/2024-Central Tax dated October 09, 2024
જે વેપારી મેટલ
સ્ક્રેપ નો વેપાર કરે છે અને તેનું ટર્નઓવર GST માં આપેલ લિમિટ કરતા
વધી જશે તો તેને GST નંબર લેવો ફરજીયાત છે.
TDS on Metal Scrap.
Notification No. 25/2024-Central Tax dated October 09, 2024
Applicable
|
Supplied by
Registered Supplier & Receipt by Registered Person |
Type |
Only B2B
Supply |
TDS Rate |
2% (TDS
rate is yet to be notified) |
Time |
At the
time of making payment to the metal scrap supplier |
Return |
GSTR-7 TDS
return need to file by Recipient within 10 days of next Month |
જો મેટલ
સ્ક્રેપ GST નંબર ધરાવતા વેપારી પાસેથી ખરીદવામાં આવે છે તો ખરીદનારે પેમેન્ટ કરતી વખતે GST નો 2% TDS કાપવો પડશે. (ટીડીએસ નો દર હજુ સુધી સૂચિત કરેલ નથી એટલે ડિફોલ્ટ 2% સમજવામાં આવે છે)
તેના માટે
ખરીદનારે TDS માં નવું
રેજીસ્ટ્રેશન લેવું પડશે અને પછીના મહિનાની 10 સુધીમાં GSTR-7 રીટર્ન ભરવું પડશે.
Important Condition of Section 51(1) TDS
• TDS is applicable
only where the total value of such supply, under a contract, exceeds
2,50,000/-.
Particular |
Situation A |
Situation B |
Situation C |
Supplier
Location |
Gujarat |
Gujarat |
Gujarat |
Recipient
Location |
Gujarat |
Maharashtra |
Maharashtra |
Place of
Supply |
Gujarat |
Maharashtra |
Delhi |
TDS |
1% CGST 1% SGST |
2% IGST |
No TDS |
TDS ની અમુક
ડિફોલ્ટ શરતો , ( મેટલ સ્ક્રેપ ના TDS
માં લાગુ પડશે કે નહિ તેનું સ્પષ્ટતા હજુ આવી નથી.)
• TDS ત્યારે જ લાગુ થાય છે જ્યાં આવા સપ્લાયનું કુલ મૂલ્ય, કરાર હેઠળ, 2,50,000/- કરતાં વધી જાય.
• TDS ત્યારે જ લાગુ થાય છે જયારે ઉપર ટેબલે માં આપેલ શરતો પૂર્ણ થઇ.